TradingView નો Effective રીતે ઉપયોગ કેવી રીતે કરવો
Contact us
TradingView નો Effective રીતે ઉપયોગ કેવી રીતે કરવો cover

TradingView નો Effective રીતે ઉપયોગ કેવી રીતે કરવો

Instructor: CFI

Validity Period: Lifetime

આ webinar માં, અમે શીખીશું કે કેવી રીતે TradingView નો અસરકારક રીતે ઉપયોગ કરવો. આ સેશન દરમ્યાન, તમે શીખી શકશો:

  • Basic સેટઅપ: TradingView પર તમારા ખાતાનો મૂળભૂત સેટઅપ કેવી રીતે કરવો અને વિભિન્ન ફીચર્સને કેવી રીતે એક્ટિવેટ કરવી.
  • INDICATORS નો ઉપયોગ: માર્કેટના ટ્રેન્ડ અને મૂવમેન્ટને અનુસરીને યોગ્ય INDICATORS પસંદ કરવા અને તેને લગાડવા.
  • aLERTS બનાવવી: બજારના વિવિધ મૂવમેન્ટ પર નજર રાખવા માટે Alerts કેવી રીતે સેટ કરવી.
  • DRAWING ટૂલ્સ: TradingView માં ઉપલબ્ધ Drawing Tools વિશે વિગતવાર જાણકારી, જેમ કે Trend Lines, Support અને Resistance Lines, Fibonacci Retracement વગેરે.
  • SCREENING સ્ટોક્સ: સ્ક્રીનિંગ ટૂલ્સનો ઉપયોગ કરીને અસરકારક રીતે સ્ટોક્સને ફિલ્ટર કરવું અને તમારા માટે યોગ્ય Watchlist બનાવવી.

આ Webinar તમને TradingView નો વધુ અસરકારક રીતે ઉપયોગ કરવાનું માર્ગદર્શન આપશે, જેથી તમે તમારા ટ્રેડિંગ અને ઇન્વેસ્ટમેન્ટ ડીસિજન વધારે સારાં બનાવી શકો.

Who Should Attend:

  • Beginners looking to understand TradingView basics.
  • Intermediate traders wanting to enhance their skills.
  • Anyone interested in learning about stock screening and creating watchlists.
Reviews
Other Courses